IBPS PO Recruitment 2025: ખૂશ-ખબર વિવિધ બેંકો માં આવી મોટી ભરતી 5208 પદો પર જાહેરાત ! – જાણો સંપૂર્ણ વિગતો
IBPS PO Recruitment 2025: ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ પર્સોનલ સિલેક્શન (IBPS) એ જાહેર બેંકોમાં પ્રોબેશનરી ઓફિસર (PO) અને મેનેજમેન્ટ ટ્રેઈની (MT) પદ માટે CRP PO/MT-XV અંતર્ગત ભરતી માટે જાહેરાત કરી છે. જો તમે ગ્રેજ્યુએટ છો અને સરકારી બેંકમાં સ્થિર અને પ્રતિષ્ઠિત નોકરીની શોધમાં છો તો આ તમારી માટે એક સુવર્ણ તકો છે. 👉 ઓનલાઇન અરજી શરૂ … Read more